ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની તાજેતરની ગીર ગઢડા તાલુકાની મુલાકાત દરમિયાન જસાધાર રેન્જ પાસે કપાયેલા વૃક્ષોના લાકડાનો જથ્થો પકડવાનું ધ્યાને આવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસાધારને તપાસ કરવા સૂચના આપતાં રેવન્યૂ વિસ્તારમાં પરમીટ વગરના વૃક્ષોના લાકડાનો જથ્થો વહન કરવાનું ધ્યાને આવતા ગીર ગઢડાના મામલતદારને ધોરણસરની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

Post a Comment

Previous Post Next Post