'અમિત શાહનું ગણિત': કાળુંનાણું ભેગું કરવા માટે ઈલેક્ટોરલ બોન્ડ ની સ્કીમ બનવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કર્યા પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યું હતું કે આ યોજના "કાળા નાણાનો સફાયો" કરવા માટે કરવામાં આવી હતી. 

બીજેપીની આઇટી સેલ ઈલેક્ટોરલ બોન્ડ ના અનેક ગણિતો એન્ડ તર્કો સાથે વોટ્સએપ્પ માં મેસેજ નો ભરમાર. આવા કેટલાક મેસેજ નીચે મુજબ છે. (આવા મેસેજની દૂર રહીયે)

1. ઈલેક્ટોરલ બોન્ડથી દેશનું કાળુંનાણું પાછું આપ્યું. 

2. બીજેપીના એમ પી કરતા ઓછું દાન મળ્યું

3. બીજું પોલિટિકલ પાર્ટી કરતા અમોને (બીજેપી)ને ઓછું દામ મળ્યા નો દાવો.

4.  ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા લગભગ 6,000 કરોડ રૂપિયા મળ્યા છે. કુલ બોન્ડ્સ (તમામ પક્ષોના) રૂ. 20,000 કરોડના હતા. તો 14,000 કરોડ રૂપિયાના બાકીના બોન્ડ ક્યાં ગયા?

5. કોંગ્રેસનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે વિરોધ પક્ષના નેતાઓ રોકડમાં રાજકીય દાન લેતા હતા કારણ કે 1100 રૂપિયાના દાનમાંથી તેઓ પાર્ટીના નામે 100 રૂપિયા જમા કરાવતા હતા અને 1000 રૂપિયા પોતાની પાસે રાખતા હતા.

આવા અનેકો મેસેજ તમને વોટ્સએપમાં મળશે એક જાગૃત નાગરિક તારીખે આવી ખોટી અફવાઓ થી દૂર રહીયે અને ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડમાં તમામ આરોપીઓ તથા ગોદી મીડિયાના સમાચારથી દૂર રહીયે સાથે માનનીય સુપ્રીમ કોર્ટ યોગ્ય પગલાં લે એ બાબતે જાગૃત રહીયે.Post a Comment

Previous Post Next Post