કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. આજે પાટીદાર સમાજ દ્વારા બાઈક-કારની મહારેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને કાર્યવાહી નહિ કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી


Post a Comment

Previous Post Next Post