રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનથી રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. જેમાં આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક બાદ ક્ષત્રિય સમાજની વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીની શરૂઆત માધાપર ચોકડીથી થશે અને બહુમાળી ભવન ખાતે સમાપન કરવામાં આવશે.

Post a Comment

Previous Post Next Post